gu_tn/luk/03/24.md

1.9 KiB

the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph

તે કલમ 24 માં શરૂ થતી સૂચિ ""તે ... યૂસફનો દીકરો, જે એલીનો દીકરો"" ને ચાલુ રાખે છે. તમારી ભાષામાં કેવી રીતે લોકો સામાન્ય રીતે પૂર્વજોની સૂચિ દર્શાવે છે તે ધ્યાનમાં લો. તમારે સમગ્ર સૂચિ દરમિયાન તે સમાન શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. શક્ય રીત આ પ્રમાણે છે 1) ""તે ... યૂસફનો દીકરો, જે એલીનો દીકરો, જે મથ્થાતનો દીકરો, જે લેવીનો દીકરો, જે મલ્ખીનો દીકરો, જે યન્નાયનો દીકરો, જે યૂસફનો દીકરો"" અથવા 2) ""તે ... યૂસફનો દીકરો હતો. યૂસફ એલીનો દીકરો હતો. એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. લેવી મલ્ખીનો દીકરો હતો. મલ્ખી યન્નાયનો દીકરો હતો. યન્નાય યૂસફનો દીકરો હતો"" અથવા 3) ""તેનો પિતા ... યૂસફ હતો. યૂસફનો પિતા એલી હતો. એલીનો પિતા મથ્થાત હતો. મથ્થાતનો પિતા લેવી હતો. લેવીનો પિતા મલ્ખી હતો. મલ્ખીનો પિતા યન્નાય હતો. યન્નાયનો પિતા યૂસફ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)