gu_tn/luk/03/16.md

2.3 KiB

John answered, saying to them all

મહાન આવનાર વ્યક્તિ વિશેના યોહાનનો જવાબ સ્પષ્ટપણે સૂચવે છે કે યોહાન ખ્રિસ્ત નથી. તેને તમારા શ્રોતાજનો માટે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની શકે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ સર્વને કહેતા યોહાને સ્પષ્ટ કર્યું કે તે ખ્રિસ્ત ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I baptize you with water

હું પાણીથી બાપ્તિસ્મા આપું છું અથવા ""હું પાણી દ્વારા બાપ્તિસ્મા આપું છું

not worthy even to untie the strap of his sandals

તેમના ચંપલની દોરી છોડવા પૂરતો પણ હું મહત્વનો નથી. ચંપલની દોરી છોડવાની ફરજ એ દાસની હતી. યોહાન એમ કહી રહ્યો હતો કે જેઓ આવનાર છે તેઓ ખૂબ મહાન છે કે યોહાન તેમનો દાસ બનવા પૂરતો પણ યોગ્ય નથી.

He will baptize you with the Holy Spirit and with fire

આ રૂપક એ શાબ્દિક બાપ્તિસ્મા કે જે વ્યક્તિને પાણી સાથે સંપર્કમાં લાવે છે, તેને આત્મિક બાપ્તિસ્મા સાથે સરખાવે છે જે તેમને પવિત્ર આત્મા અને અગ્નિ સાથે સંપર્કમાં લાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

fire

અહીં ""અગ્નિ"" શબ્દ આ પ્રમાણેનો ઉલ્લેખ કરતો હોઈ શકે 1) ન્યાય અથવા 2) શુદ્ધિકરણ. તેને ""અગ્નિ"" તરીકે રાખવું એ વધારે ઇચ્છવાજોગ છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)