gu_tn/luk/03/11.md

761 B

he answered and said to them

એમ કહેતા, તેઓને જવાબ આપ્યો અથવા ""તેઓને જવાબ આપ્યો"" અથવા ""કહ્યું

should do the same

જે રીતે તમે વધારાના અંગરખા વહેંચો તે રીતે વધારાનો ખોરાક વહેંચો. તે જેઓ જરૂરિયાતમંદ છે તેઓને ખોરાક આપવાનો ફરીથી ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેની પાસે સહેજે ખોરાક નથી તેને ખોરાક આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)