gu_tn/luk/03/09.md

1.3 KiB

the ax is set against the root of the trees

કુહાડી એ એવી સ્થિતિમાં છે જેથી તે વૃક્ષના મૂળ કાપી શકે એ સજા માટેનું એક રૂપક છે જે ટૂંકમાં શરૂ થવાની છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર એ માણસ સમાન છે જેમણે પોતાની કુહાડી વૃક્ષના મૂળમાં મૂકી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

every tree ... is chopped down and thrown into the fire

અહીં અગ્નિ એ સજા માટેનું એક રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ દરેક વૃક્ષને કાપી નાખે છે ... અને તેને અગ્નિમાં નાખી દે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])