gu_tn/luk/03/08.md

2.0 KiB

produce fruits that are worthy of repentance

આ રૂપકમાં, વ્યક્તિના આચરણને ફળ સાથે સરખાવવામાં આવ્યું છે. જે રીતે છોડ માટે જે ફળ ઉત્પન્ન કરવું આવશ્યક હોય તે ઉત્પન્ન કરવાની આશા રાખવામાં આવે છે, તે જ રીતે વ્યક્તિ કે જે કહે છે કે તેણે પસ્તાવો કર્યો છે તેણે ન્યાયી રીતે જીવવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""એવા પ્રકારના ફળ ઉત્પન્ન કરવા જે દર્શાવે કે તમે પસ્તાવો કર્યો છે"" અથવા ""સારી બાબતો કરો જે દર્શાવે કે તમે તમારા પાપથી પાછા ફર્યા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to say within yourselves

પોતાને કહેવું અથવા ""વિચારવું

We have Abraham for our father

ઇબ્રાહિમ અમારો પૂર્વજ છે અથવા ""અમે ઇબ્રાહિમના વંશજો છીએ."" તેઓ શા માટે આ કહી રહ્યા છે જો તે અસ્પષ્ટ હોય, તો તમે ગર્ભિત માહિતીને ઉમેરી શકો છો: ""તેથી ઈશ્વર અમને સજા કરશે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to raise up children for Abraham

ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્ન કરી શકે છે

from these stones

યોહાન કદાચ યર્દન નદી પાસેના વાસ્તવિક પથ્થરોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.