gu_tn/luk/03/07.md

2.5 KiB

to be baptized by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન માટે તેમને બાપ્તિસ્મા આપવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You offspring of vipers

આ એક રૂપક છે. અહીં ""સંતાન"" એટલે ""ના લક્ષણો હોવા."" સર્પો એ ઝેરી સાપ હોય છે જે ખતરનાક અને દુષ્ટતાને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે દુષ્ટ ઝેરી સર્પો"" અથવા ""તમે ઝેરી સર્પો જેવા દુષ્ટ છો (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Who warned you to run away from the wrath that is coming?

તેઓ જવાબ આપે એવી તે આશા રાખતો ન હતો. યોહાન લોકોને ઠપકો આપી રહ્યો હતો કેમ કે તેઓ તેને બાપ્તિસ્મા આપવાનું કહી રહ્યા હતા કે જેથી ઈશ્વર તેઓને શિક્ષા ન કરે, પરંતુ તેઓ પાપ કરવાનું મૂકી દેવાનું ઇચ્છતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ રીતે ઈશ્વરના કોપથી ભાગી શકો નહિ!"" અથવા ""તમે માત્ર બાપ્તિસ્મા લઈને ઈશ્વરના કોપથી છટકી શકો નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

from the wrath that is coming

કોપ"" શબ્દ અહીં ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરવા માટે વાપરવામાં આવ્યો છે કારણ કે તેમનો કોપ તેને આગળ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જે શિક્ષા મોકલી રહ્યા છે તે શિક્ષાથી"" અથવા ""ઈશ્વરના કોપથી જે પર તેઓ કાર્ય કરવાના છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])