gu_tn/luk/02/51.md

680 B

Then he went down with them

મરિયમ અને યૂસફ સાથે ઈસુ ઘરે પરત ફર્યા

was obedient to them

તેમને આધીન રહ્યા અથવા ""હંમેશા તેમને આધીન રહેતા હતા

treasured all these things in her heart

અહીં ""હ્રદય"" એ વ્યક્તિના મન કે આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ બાબતો કાળજીપૂર્વક યાદ રાખી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)