gu_tn/luk/02/46.md

1.3 KiB

It came about that

વાર્તામાં મહત્વની ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત હોય, તો તમે અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

in the temple

આ ભક્તિસ્થાનની આસપાસના આંગણાનો ઉલ્લેખ કરે છે. કેવળ યાજકો જ ભક્તિસ્થાનમાં જઈ શકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" અથવા ""ભક્તિસ્થાને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in the middle

આનો અર્થ ચોક્કસપણે કેન્દ્ર થતો નથી. તેને બદલે, તેનો અર્થ ""મધ્યે"" અથવા ""ની સાથે"" અથવા ""દ્વારા ઘેરાયેલું"" થાય છે.

the teachers

ધાર્મિક શિક્ષકો અથવા ""તેઓ કે જેઓ લોકોને ઈશ્વર વિશે શીખવતા