gu_tn/luk/02/37.md

1.2 KiB

was a widow for eighty-four years

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેણીની 84 વર્ષોથી વિધવા હતી અથવા 2) તેણીની વિધવા હતી અને હવે 84 વર્ષની હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

never left the temple

તે કદાચિત અતિશયોક્તિ છે જેનો અર્થ થાય છે કે તેણીએ એટલો બધો સમય ભક્તિસ્થાનમાં ગાળ્યો હતો કે જાણે એવું દેખાઈ રહ્યું છે કે તેણીએ તે કદી છોડ્યું જ ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""હંમેશા ભક્તિસ્થાનમાં જ હતી"" અથવા ""અવારનવાર ભક્તિસ્થાનમાં જ હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

with fastings and prayers

ઘણા પ્રસંગે ખોરાકથી દૂર રહેવા દ્વારા અને ઘણી પ્રાર્થનાઓ કરવા દ્વારા