gu_tn/luk/02/35.md

651 B

the thoughts of many hearts may be revealed

અહીં ""હ્રદય"" એ લોકોના આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઘણા લોકોના વિચારો પ્રગટ કરશે"" અથવા ""લોકો જે ગુપ્તમાં વિચારે છે તેને તે પ્રગટ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])