gu_tn/luk/02/34.md

1.2 KiB

said to Mary his mother

બાળકની માતા, મરિયમને કહી. એ ધ્યાન રાખો કે તેનો અર્થ એવો નથી થતો કે મરિયમ શિમયોનની માતા છે.

Behold

શિમયોને આ અભિવ્યક્તિનો ઉપયોગ મરિયમને એ કહેવા કર્યો કે તે જે કંઈ તેણીને કહેશે તે તેણી માટે ખૂબ જ મહત્વનું છે.

this child is appointed for the downfall and rising up of many people in Israel

પતન"" અને ""ઉદય"" શબ્દો ઈશ્વરથી વિમુખ થવું અને ઈશ્વરની નજીક આવવું એમ વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ બાળક ઇઝરાએલમાંના ઘણા લોકોને ઈશ્વરથી દૂર કરવાનું અથવા ઈશ્વરની નજીક લાવવાનું નિમિત્ત બનશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])