gu_tn/luk/02/29.md

709 B

Now let your servant depart in peace

હું તમારો દાસ છું; મને શાંતિપૂર્વક જવા દો. શિમયોન પોતાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

let ... depart

તે સૌમયોક્તિ છે જેનો અર્થ ""મૃત્યુ"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

according to your word

અહીં શબ્દ એ ""વચન"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે વચન આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)