gu_tn/luk/02/27.md

834 B

He came in the Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રીતે પવિત્ર આત્માએ તેને દોર્યો તે રીતે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He came

કેટલીક ભાષાઓ ""ગયા"" કહી શકે છે.

into the temple

ભક્તિસ્થાનના આંગણામાં. કેવળ યાજકો જ ભક્તિસ્થાનમાં પ્રવેશી શકતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the parents

ઈસુના માતા-પિતા

what was the custom of the law

ઈશ્વરના નિયમના રીતિરિવાજ