gu_tn/luk/02/26.md

584 B

It had been revealed to him by the Holy Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ તેને બતાવ્યું"" અથવા ""પવિત્ર આત્માએ તેને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he would not see death before he had seen the Lord's Christ

તે મરણ પામશે તે પહેલાં પ્રભુના મસીહાને જોશે