gu_tn/luk/02/25.md

2.3 KiB

Connecting Statement:

જ્યારે મરિયમ અને યૂસફ ભક્તિસ્થાનમાં હતા, ત્યારે તેઓ બે લોકોને મળ્યા: શિમયોન, જે ઈશ્વરની સ્તુતિ કરે છે અને બાળક માટે પ્રબોધ કરે છે, અને હાન્ના પ્રબોધિકા.

Behold

જુઓ"" શબ્દ વાર્તામાં નવી વ્યક્તિ વિશે સજાગ કરે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

was righteous and devout

આ અમૂર્ત શબ્દોને ક્રિયાઓ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે ખરું હતું તે કર્યું અને ઈશ્વરની બીક રાખી"" અથવા ""ઈશ્વરના નિયમને આધીન થયા અને ઈશ્વરની બીક રાખી

the consolation of Israel

ઇઝરાએલ"" શબ્દ એ ઇઝરાએલ લોકો માટેનું એક ઉપનામ છે. કોઈકને ""સહાનુભૂતિ"" બતાવવી એટલે તેમને દિલાસો આપવો, અથવા ""આશ્વાસન આપવું."" ""ઇઝરાએલનો દિલાસો કે આશ્વાસન"" શબ્દો એ ખ્રિસ્ત કે મસીહા માટેના ઉપનામ છે જેઓ ઇઝરાએલી લોકોને દિલાસો કે આશ્વાસન આપશે. વૈકલ્પિક અનુવાદ: ""એક કે જે ઇઝરાએલી લોકોને દિલાસો આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Holy Spirit was upon him

પવિત્ર આત્મા તેમની સાથે હતા. ઈશ્વર તેમની સાથે ખાસ રીતે હતા અને તેમણે તેના જીવનમાં ડહાપણ અને માર્ગદર્શન આપ્યા હતા.