gu_tn/luk/02/23.md

996 B

As it is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રમાણે મૂસાએ લખ્યું"" અથવા ""તેઓએ આમ કર્યું કારણ કે મૂસાએ લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Every male who opens the womb

અહીં કૂખ ઊઘડી એ એક રૂઢિપ્રયોગ છે જે કૂખમાંથી આવતા પ્રથમ બાળકનો ઉલ્લેખ કરે છે. તે પ્રાણીઓ અને લોકો બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક પ્રથમજનિત સંતાન જે નર છે"" અથવા ""દરેક પ્રથમજનિત પુત્ર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)