gu_tn/luk/02/22.md

1.3 KiB

when the days of their purification had passed

આ નવી ઘટના પહેલા પસાર થઈ રહેલા સમયને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

the days of their purification

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દિવસોની સંખ્યા જે ઈશ્વર માગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

of their purification

તેઓ માટે વિધિગત રીતે શુદ્ધ બનવું. તમે ઈશ્વરની ભૂમિકાને પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેઓને ફરીથી શુદ્ધ ગણે તે માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to present him to the Lord

તેને પ્રભુ પાસે લાવવો અથવા ""તેને પ્રભુની હાજરીમાં લાવવો."" આ એક વિધિ હતી જે પ્રથમજનિત બાળક કે જે નર હોય તેના પર ઈશ્વરના દાવાને સ્વીકૃતિ આપતી હતી.