gu_tn/luk/02/21.md

1.3 KiB

General Information:

ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓને જે નિયમ આપ્યો હતો તે જણાવતું હતું કે તેઓએ નર બાળકની સુન્નત ક્યારે કરાવવી અને તેના માતા-પિતાએ કયા અર્પણો લાવવા.

when eight days had passed

આ શબ્દસમૂહ નવી ઘટના પહેલા પસાર થઈ રહેલા સમયને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

eight days had passed

તેના જીવનના આઠમા દિવસના અંતે. જે દિવસે તે જન્મ્યો તેને પ્રથમ દિવસ તરીકે ગણવામાં આવ્યો હતો.

his name was called

યૂસફ અને મરિયમે તેને તેનું નામ આપ્યું.

which he had been called by the angel

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે જે નામ તેને આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)