gu_tn/luk/02/15.md

1.1 KiB

It came about that

વાર્તામાં દૂતોના ગયા પછી ઘેટાંપાળકોએ શું કર્યું તે વળાંકને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહ વપરાયો છે.

from them

ઘેટાંપાળકો પાસેથી

to each other

એકબીજાને

Let us go ... to us

જોકે ઘેટાંપાળકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, તોપણ ભાષાઓ જેમાં ""અમે"" અને ""આપણા"" માટેના વ્યાપક સ્વરૂપો હોય છે તેઓએ આ વ્યાપક સ્વરૂપોનો ઉપયોગ અહીં કરવો જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Let us go

આપણે જવું જોઈએ

this thing that has happened

આ બાળકના જન્મનો ઉલ્લેખ કરે છે, અને દૂતોના દેખાવનો નહિ.