gu_tn/luk/02/13.md

625 B

a great multitude from heavena multitude of the heavenly army

આ શબ્દો દૂતોના સૈન્યનો શબ્દસઃ ઉલ્લેખ કરતાં હોઈ શકે છે અથવા તે એક સંયોજિત દૂતોના જૂથ માટેનું રૂપક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્વર્ગમાંથી દૂતોનું મોટું જૂથ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

praising God

ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે