gu_tn/luk/02/06.md

1.1 KiB

General Information:

તેઓ ક્યાં રોકાયા હતા તે સ્થાનની માહિતીને એકસાથે રાખવા માટે યુએસટી આ કલમોને એક કલમ તરીકે ફરીથી ગોઠવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

Connecting Statement:

આ ઈસુના જન્મ અને ઘેટાંપાળકોને દૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી તે વિશે જણાવે છે.

Now it came about that

આ શબ્દસમૂહ વાર્તામાં હવે પછી બનનાર ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

while they were there

જ્યારે મરિયમ અને યૂસફ બેથલેહેમ હતા ત્યારે

the time came for the birth of her baby

તેના બાળકને જન્મ આપવાનો સમય આવી ગયો હતો