gu_tn/luk/02/05.md

1.3 KiB

He went to register

તેનો અર્થ એમ કે ત્યાંના અધિકારીઓને નામ નોંધાવવું કે જેથી તેઓ તેનો ગણતરીમાં સમાવેશ કરી શકે. જો શક્ય હોય, તો સરકારી આધિકારિક ગણતરી શબ્દનો ઉપયોગ કરવો.

with Mary

મરિયમે યૂસફ સાથે નાઝરેથથી મુસાફરી કરી. તે સંભવિત છે કે સ્ત્રીઓ પર પણ કર લાદવામાં આવતો હતો, તેથી મરિયમને મુસાફરી કરવાની અને નોંધણી કરાવવાની જરૂર પડી હતી. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

who was engaged to him

તેની મંગેતર અથવા ""જેનું તેને વચન આપવામાં આવ્યું હતું."" સગાઈ કરેલ યુગલને કાયદેસર રીતના જ પરણિત ગણવામાં આવતા, પરંતુ તેઓ વચ્ચે કોઈ શારીરિક ગાઢ સબંધ રહેતો નહોતો.