gu_tn/luk/02/04.md

1.5 KiB

General Information:

યુએસટી આ બે કલમોને સરળ બનાવવા માટે એક કલમ સેતુની રીતે વાક્ય તરીકે એક કલમમાં ગોઠવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

Joseph also

આ વાર્તામાં યૂસફનો નવા પાત્ર તરીકે પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

to the city of David which is called Bethlehem

દાઉદનું શહેર"" એ બેથલેહેમ માટેનું એક નામ હતું જે જણાવે છે કે શા માટે બેથલેહેમ મહત્વનું હતું. જોકે તે એક નાનું નગર હતું, તોપણ રાજા દાઉદનો જન્મ ત્યાં થયો હતો, અને તે પ્રબોધવાણી હતી કે મસીહા પણ ત્યાં જ જન્મ લેશે. વૈકલ્પિક અનુવાદ: ""બેથલેહેમને, રાજા દાઉદના શહેરને"" અથવા ""બેથલેહેમને, નગર જ્યાં રાજા દાઉદ જન્મ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

because he was of the house and family line of David

કેમ કે યૂસફ એ દાઉદનો વંશજ હતો