gu_tn/luk/01/78.md

938 B

because of the tender mercy of our God

એ દર્શાવવું મદદરૂપ થઈ શકે કે ઈશ્વરની દયા લોકોને મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વર આપણા પ્રત્યે કરૂણામય અને દયાળુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the sunrise from on high

પ્રકાશ એ ઘણી વાર સત્ય માટેનું એક રૂપક છે. અહીં, તારણહાર જે આત્મિક સત્ય પૂરું પાડશે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે અરુણોદય હોય જે પૃથ્વીને પ્રકાશિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)