gu_tn/luk/01/68.md

685 B

the God of Israel

ઇઝરાએલ અહીં ઇઝરાએલ રાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર અને ઇઝરાએલ વચ્ચેના સબંધને વધુ સીધી કે પ્રત્યક્ષ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કે જેઓ ઇઝરાએલ પર રાજ કરે છે"" અથવા ""ઈશ્વર કે જેમની ભક્તિ ઇઝરાએલ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

his people

ઈશ્વરના લોકો