gu_tn/luk/01/59.md

1.7 KiB

Now it happened

મુખ્ય વાર્તામાં અવરોધને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લૂક વાર્તામાંના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

on the eighth day

અહીં ""આઠમો દિવસ"" એ બાળકના જન્મ પછીના, પ્રથમ દિવસ કે જ્યારે તે જન્મ્યો ત્યારથી ગણીને, સમયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બાળકના જીવનના આઠમાં દિવસે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

that they came to circumcise the child

તે એક વિધિ હતી જ્યાં એક વ્યક્તિ બાળકની સુન્નત કરતી હોય અને તે પરિવારની સાથે ઉજવણી કરવા માટે મિત્રો ત્યાં હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ બાળકની સુન્નતની વિધિ માટે આવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

They would have named him

તેઓ તેનું નામ આપવાની તૈયારીમાં હતા અથવા ""તેઓ તેનું નામ આપવા માગતા હતા

after the name of his father

તેના પિતાનું નામ