gu_tn/luk/01/55.md

753 B

as he spoke to our fathers

જેમ તેમણે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું તે પ્રમાણે તેઓ કરશે. આ શબ્દસમૂહ ઇબ્રાહિમને ઈશ્વર દ્વારા આપવામાં આવેલ વચનની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેમણે આપણા પૂર્વજોને તેઓ દયા રાખશે એવું વચન આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

his descendants

ઇબ્રાહિમના વંશજો