gu_tn/luk/01/54.md

1.1 KiB

General Information:

ઇઝરાએલ વિશેની માહિતીને એક સાથે રાખવા યુએસટી આ કલમોને એક કલમ સેતુમાં ગોઠવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

He has helped

પ્રભુએ મદદ કરી છે

Israel his servant

જો વાચકો તેને ઇઝરાએલ નામના વ્યક્તિ સાથે ભેળવે, તો તેને ""તેમના દાસ, ઇઝરાએલ દેશ"" અથવા ""ઇઝરાએલ, તેમના દાસો.

remembering

ઈશ્વર ભૂલી શકતા નથી. જ્યારે ઈશ્વર ""યાદ રાખે છે,"" તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ઈશ્વર તેમના પહેલાના આપવામાં આવેલા વચનો પર કાર્ય કરે છે થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)