gu_tn/luk/01/36.md

1.2 KiB

see, your relative

ધ્યાન આપ, કેમ કે હવે હું જે કહેવાનો છું તે સત્ય અને મહત્વપૂર્ણ બંને છે: તમારી સંબંધી

your relative Elizabeth

જો તમે ચોક્કસ સબંધ દર્શાવવા માગો છો, તો એલિસાબેત કદાચિત મરિયમની માસી અથવા દાદી થતી હતી.

has also conceived a son in her old age

એલિસાબેતે પણ ઘડપણમાં પુત્રનો ગર્ભ ધર્યો હતો, અથવા ""એલિસાબેત, જોકે તે વૃદ્ધ છે, તેમ છતાં ગર્ભવતી થઈ છે અને તેણી પુત્રને જણશે."" એ ધ્યાન રાખો કે એવું દર્શાવવામાં ન આવે કે મરિયમ અને એલિસાબેત બંને જ્યારે તેઓએ ગર્ભ ધર્યો ત્યારે ઘરડા હતા.

the sixth month for her

તેના ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિને