gu_tn/luk/01/28.md

764 B

Greetings

આ સામાન્ય અભિવાદન હતું. તેનો અર્થ: ""આનંદિત થાઓ"" અથવા ""ખુશ થાઓ.

favored one!

તું કે જેણે મહાન કૃપા પ્રાપ્ત કરી છે! અથવા ""તું કે જેણે વિશેષ દયા પ્રાપ્ત કરી છે!

The Lord is with you

અહીં તારી સાથે એ રૂઢિપ્રયોગ છે જે સહકાર અને સ્વીકૃતિને સૂચિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તારાથી પ્રસન્ન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)