gu_tn/luk/01/14.md

610 B

There will be joy and gladness to you

આનંદ"" તથા ""હર્ષ"" શબ્દોનો અર્થ સમાન જ થાય છે અને આનંદ કેટલો બધો હશે તે પર ભાર મૂકવા તેઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તને ખૂબ આનંદ થશે"" અથવા ""તું ઘણો જ હર્ષ પામશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

at his birth

તેના જન્મને કારણે