gu_tn/luk/01/12.md

1.1 KiB

Zechariah was troubled ... fear fell on him

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે, અને ઝખાર્યા કેટલો ગભરાઈ ગયો હતો એ પર ભાર મૂકે છે.

When Zechariah saw him

જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે. ઝખાર્યા ગભરાઈ ગયો હતો કેમ કે દૂતનો દેખાવ ભયજનક હતો. તેણે કશું ખોટું કર્યું ન હતું, તેથી દૂત તેને શિક્ષા કરશે એ બાબતથી તે ગભરાતો ન હતો.

fear fell on him

બીકનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે જાણે તે એવું કંઈક હોય જેણે ઝખાર્યા પર હુમલો કર્યો હોય અથવા તેને હરાવી દીધો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)