gu_tn/luk/01/08.md

967 B

Now it came about

વાર્તામાં પૃષ્ઠભૂમિની માહિતી પરથી ભાગ લેનારાઓ તરફ ફરવા આ શબ્દસમૂહનો ઉપયોગ તેને સૂચવવા કરવામાં આવ્યો છે.

while Zechariah was performing his priestly duties before God

તે ગર્ભિત છે કે ઝખાર્યા એ ઈશ્વરના ભક્તિસ્થાનમાં હતો અને આ યાજક સંબંધીની ફરજો ઈશ્વરની ભક્તિ કરવાનો ભાગ હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in the order of his division

જ્યારે તેના જૂથનો વારો હતો ત્યારે અથવા ""જ્યારે તેના જૂથનો સેવા કરવાનો વારો આવ્યો ત્યારે