gu_tn/luk/01/05.md

2.8 KiB

General Information:

ઝખાર્યા અને એલિસાબેતનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ કલમો તેઓ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

યોહાનના જન્મની પ્રબોધવાણી દૂત કરે છે.

In the days of Herod, king of Judea

ના સમયોમાં"" શબ્દસમૂહને નવી ઘટનાને સૂચવવા વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદ રાજા યહૂદિયા પર રાજ કરતો હતો એ સમય દરમિયાન"" (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

there was a certain priest

ત્યાં એક વિગત હતી અથવા ""ત્યાં એક હતી."" વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવાની આ એક રીત છે. આ બાબત તમારી ભાષા કેવી રીતે કરે છે તે પ્રમાણે કરો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

the division

તે યાજકોનો ઉલ્લેખ કરે છે એ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યાજકોના વિભાગો"" અથવા ""યાજકોના જૂથ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

of Abijah

જે અબિયાના વંશ પરથી ઉતરેલો. અબિયા એ આ યાજકોના જૂથનો પૂર્વજ હતો અને તેઓ બધા હારુન, જે પ્રથમ ઇઝરાએલી યાજક હતો, તેના વંશ પરથી ઉતરી આવ્યા હતા.

His wife was from the daughters of Aaron

તેની પત્ની હારુનની વંશજ હતી. તેનો અર્થ એમ કે તેણીની ઝખાર્યાની જેમ સમાન યાજકોની વંશ પરથી ઉતરી આવી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેની પત્ની પણ હારુનના વંશ પરથી ઉતરી આવી હતી"" અથવા ""ઝખાર્યા અને તેની પત્ની એલિસાબેત બંને હારુનના વંશ પરથી ઉતરી આવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

from the daughters of Aaron

હારુનના વંશ પરથી ઉતરી આવેલ