gu_tn/luk/01/03.md

2.1 KiB

having investigated

કાળજીપૂર્વક સંશોધિત કરવામાં આવેલું. ખરેખર શું બન્યું હતું તે શોધી કાઢવા લૂક ખૂબ સાવધ હતો. આ ઘટનાઓ વિશે તેણે જે લખ્યું તેની સચોટતાને નિશ્ચિત કરવા તેણે કદાચિત અલગ અલગ લોકો કે જેઓએ જે બન્યું તેને જોયું હતું તેઓ સાથે વાત કરી હતી.

most excellent Theophilus

લૂકે થિયોફિલ પ્રત્યે પોતાનું માન તથા આદર દર્શાવવા આ પ્રમાણે કહ્યું . તેનો અર્થ એમ હોઈ શકે કે થિયોફિલ એક મહત્વનો સરકારી કર્મચારી હતો. તમારી સંસ્કૃતિ જે પ્રમાણે ઉચ્ચ કક્ષાના લોકોનું સંબોધન કરે છે તે પ્રમાણે આ ભાગની શૈલીનો ઉપયોગ થવો જોઈએ. કેટલાક લોકો આ અભિવાદનને શરૂઆતમાં મૂકવાનું પસંદ કરી શકે અને આમ કહી શકે છે, ""થિયોફિલ....ને"" અથવા ""વ્હાલાં ... થિયોફિલ.

most excellent

માનનીય અથવા ""ઉમદા

Theophilus

આ નામનો અર્થ ""ઈશ્વરનો મિત્ર"" થાય છે. તે કદાચ આ વ્યક્તિનું ચારિત્ર્ય વર્ણન કરી શકે છે અથવા તે કદાચ તેનું વાસ્તવિક નામ હોઈ શકે છે. મોટા ભાગના અનુવાદોમાં તે નામ તરીકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)