2.3 KiB
violent waves in the sea
જેમ સમુદ્રના મોજા ભારે પવનથી હડસેલાય છે, એવી જ રીતે અધર્મી લોકો સરળતાથી ઘણી દિશાઓમાં ખસી જાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
foaming out their own shame
જેમ પવન વિકરાળ મોજાને વલોવીને ગંદું ફીણ કાઢે છે – એવી જ રીતે આ માણસો, તેમના જૂઠા શિક્ષણ અને કૃત્યો દ્વારા પોતાની લાજ કાઢે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને જેમ મોજાઓ ફીણ અને ગંદકી લાવે છે, આ માણસો પોતાની લાજથી બીજાઓને પ્રદુષિત કરે છે”(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
They are wandering stars
જેઓએ પ્રાચિન કાળમાં તારાઓનો અભ્યાસ કર્યો હતો તેઓએ નોંધ લીધી કે જેને આપણે ગ્રહો કહીએ છીએ તે તારાઓની જેમ ખસતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ભટકતા તારાઓ જેવા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
for whom the gloom of thick darkness has been reserved forever
અહિંયા “અધંકાર” એ એક ઉપનામ છે જે મૂએલા અથવા નર્કની જગાને રજૂ કરે છે. અહિંયા “ગાઢ અંધકાર” એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “એકદમ અંધારું” થાય છે. શબ્દસમૂહ “અનામત રાખ્યો છે” જે સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અને ઈશ્વરે તેમને નર્કના અંધકાર અને ઘેરી છાયામાં સદાકાળ માટે મૂકશે.”