gu_tn/jud/01/04.md

1.5 KiB

For certain men have slipped in secretly among you

કેમકે અમુક માણસો તેમની ઉપર ધ્યાન ન આવે તે રીતે વિશ્વાસીઓ મધ્યે ગુપ્તમાં ઘૂસી ગયા હતાં.

men who were marked out for condemnation

આને સક્રિય સવરૂપમાં પણ મૂકી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “એવા માણસો જેમની પસંદગી ઈશ્વરે દંડાજ્ઞા માટે કરી છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who have changed the grace of our God into sensuality

ઈશ્વરની કૃપા વિશે વાત એ રીતે કરવામાં આવે છે જાણે કે તે કંઈક ભયંકર રીતે બદલાઈ જાય તેવી કોઈક વસ્તુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “કોણ શીખવે છે કે ઈશ્વરની કૃપા વ્યક્તિને જાતીય પાપમાં જીવતા રહેવાની પરવાનગી આપે છે. ”(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

deny our only Master and Lord, Jesus Christ

શક્ય અર્થ છે. (1) તેઓ શીખવે છે કે તે ઈશ્વર નથી અથવા (2) આ માણસો ઈસુ ખ્રિસ્તને આધીન રહેતા નથી.