gu_tn/jhn/20/31.md

945 B

but these have been written

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ લેખકે આ ચમત્કારો વિષે લખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

life in his name

અહીં ""જીવન"" એક ઉપનામ છે જેનો અર્થ છે કે ઈસુ જીવન આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને લીધે જ તમને જીવન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

life

આ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.