gu_tn/jhn/20/30.md

956 B

General Information:

વાર્તા તેના અંત ભાગમાં છે તેથી લેખક ઈસુએ કરેલા ઘણાં ચમત્કારો વિષે લખે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

signs

ચિન્હો"" શબ્દ એ ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જે બતાવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેનો આ જગત પર સંપૂર્ણ અધિકાર છે.

signs that have not been written in this book

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં ચમત્કારો લેખકે આ પુસ્તકમાં લખ્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)