gu_tn/jhn/20/29.md

818 B

you have believed

થોમા વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત છે કારણ કે તેણે તેને જોયો છે. વૈકલ્પિક અનુવાદ: "" તેં વિશ્વાસ કર્યો છે કે હું જીવિત છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Blessed are those

આનો અર્થ છે કે ""ઈશ્વર તેઓને મહા શાંતિ આપે છે.

who have not seen

આનો અર્થ એ છે કે જેઓએ ઈસુને જોયા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ મને સજીવન થયેલો જોયો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)