gu_tn/jhn/20/27.md

1.3 KiB

Do not be unbelieving, but believe

હવે પછીના શબ્દો “ વિશ્વાસ કર” પર ભાર મૂકવા માટે ઈસુએ બમણાં નકારાત્મક શબ્દો ""અવિશ્વાસી ન રહે"" નો ઉપયોગ કર્યો. "" જો તમારી ભાષા બમણી નકારાત્મકતાને મંજૂરી આપતી નથી અથવા વાચક સમજી શકે નહિ કે ઈસુ હવે પછીના શબ્દો પર ભાર મૂકે છે, તો તમે આ શબ્દોને અનુવાદ કર્યા વગર છોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તારે માટે આ કરવું સૌથી અગત્યનું છે : તારે વિશ્વાસ કરવો જ જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

believe

અહીં ""વિશ્વાસ કરો"" નો અર્થ છે ઈસુ પર વિશ્વાસ કરવો. વૈકલ્પિક અનુવાદ: ""મારા પર વિશ્વાસ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)