gu_tn/jhn/20/26.md

627 B

his disciples

તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

while the doors were closed

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ બારણા બંધ કર્યા ત્યારે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Peace to you

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.