gu_tn/jhn/20/24.md

347 B

Didymus

આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે ""જોડિયા."" તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)