gu_tn/jhn/20/19.md

1.3 KiB

General Information:

હવે સાંજ છે અને ઈસુ શિષ્યોની આગળ પ્રગટ થયા.

that day, the first day of the week

આ રવિવારનો ઉલ્લેખ કરે છે.

the doors of where the disciples were, were closed

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યોએ જ્યાં હતા ત્યાંના દ્વાર બંધ કરી દીધા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for fear of the Jews

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે જેઓ કદાચ શિષ્યોની ધરપકડ કરે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓને ડર હતો કે યહૂદી આગેવાનો તેમની ધરપકડ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Peace to you

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.