gu_tn/jhn/20/17.md

1.2 KiB

brothers

ઈસુ પોતાના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ""ભાઈઓ"" શબ્દનો ઉપયોગ કર્યો.

I will go up to my Father and your Father, and my God and your God

ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા અને પછી તેમણે આગાહી કરી કે તે સ્વર્ગમાં તેમના પિતા, જે ઈશ્વર છે તેમની પાસે પાછા જશે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારા પિતા અને તમારા પિતા પાસે સ્વર્ગમાં પાછો જઇશ, જે મારા ઈશ્વર અને તમારા ઈશ્વર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

my Father and your Father

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર તથા વિશ્વાસીઓ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)