gu_tn/jhn/20/15.md

908 B

Jesus said to her

ઈસુએ તેને પૂછ્યું

Sir, if you have taken him away

અહીં ""તેને"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈસુનું શરીર લઈ ગયા હો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

tell me where you have put him

મને કહો કે તમે તેને ક્યાં મૂક્યો છે

I will take him away

મરિયમ મગ્દાલેણ ઈસુના શરીરને લઇને તેને ફરીથી દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું શરીરને લઇ જઇશ અને ફરીથી તેમને દફનાવીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)