gu_tn/jhn/20/09.md

949 B

they still did not know the scripture

અહીં ""તેઓ"" શબ્દ એ શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ શાસ્ત્રને સમજી શક્યા નહિ જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઈસુ પુનરુત્થાન પામશે. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યો હજી પણ શાસ્ત્ર સમજી શક્યા નહિ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

rise

ફરીથી સજીવન થવુ

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ ભૂમિ નીચે(દટાયેલા)છે તેઓનું એક સાથે વર્ણન કરે છે.