gu_tn/jhn/20/08.md

879 B

the other disciple

અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે ""બીજા શિષ્ય"" તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.

he saw and believed

જ્યારે તેણે જોયું કે કબર ખાલી છે, ત્યારે તેણે વિશ્વાસ કર્યો કે ઈસુ મૃત્યુમાંથી ઊઠયા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આ વસ્તુઓ જોઈ અને વિશ્વાસ કરવા લાગ્યોકે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)