gu_tn/jhn/20/07.md

911 B

cloth that had been on his head

અહીં ""તેના માથા"" ""ઈસુના માથા"" નો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કાપડ કે જેનો ઉપયોગ કોઈએ ઈસુના માથા પર વીટાળ્યૉ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

but was folded up in a place by itself

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેને વાળીને એક બાજુ મૂકી દીધું હતું, શણના કપડાથી અલગ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)