gu_tn/jhn/19/42.md

551 B

Because it was the day of preparation for the Jews

યહૂદી નિયમ મુજબ, શુક્રવારે સૂર્યાસ્ત પછી કામ કવાની મનાઇ હતી. તે વિશ્રામવાર અને પાસ્ખાપર્વની શરૂઆત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે સાંજે લગભગ પાસ્ખાપર્વ શરૂ થવાની તૈયારી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)